તમામ વિદ્યાર્થીઓએ ફરજીયાત હોલ ટીકીટ પરીક્ષામાં લઈને આવવું.
તમામ વિદ્યાર્થીઓએ ફરજીયાત હોલ ટીકીટ પરીક્ષામાં લઈને આવવું.
આથી તમામ વિધાર્થીઓ ભાઈઓ બહેનો તથા સ્ટાફ મિત્રો ને જણાવવાનું કે તારીખ.5-11-2026 થી 25-11-2026 સુધી શાળામાં દિવાળી વેકેશન ની રજા રહેશે, ત્યારબાદ તારીખ 26-11-2026 થી શાળા રાબેતા મુજબ ચાલશે,જેની સર્વેએ નોંધ લેવી. નોંધ - વેકેશન દરમ્યાન શાળા કાર્યાલય નો સમય જાહેર રજા સિવાય સવારે 8 થી 10 નો રહેશે.. આચાર્ય શ્રી શ્વેતલ...