Swetal High school Pipero Swetal High school Pipero AT.PIPERO TA.DHANPUR DIST.DAHOD
☎ Call Us9429559759
✉ Mail Usswetalhs.pipero.dhanpur@gmail.com
← All notices Notice Board

વેકેશન નોટિસ

Important

આથી તમામ વિધાર્થીઓ ભાઈઓ બહેનો તથા સ્ટાફ મિત્રો ને જણાવવાનું કે તારીખ.5-11-2026 થી 25-11-2026 સુધી શાળામાં દિવાળી વેકેશન ની રજા રહેશે, ત્યારબાદ તારીખ 26-11-2026 થી શાળા રાબેતા મુજબ ચાલશે,જેની સર્વેએ નોંધ લેવી. નોંધ - વેકેશન દરમ્યાન શાળા કાર્યાલય નો સમય જાહેર રજા સિવાય સવારે 8 થી 10 નો રહેશે.. આચાર્ય શ્રી શ્વેતલ હાઇસ્કુલ પીપેરો.

✉